સમગ્ર દેશભરમાં સોમવારથી GSTના નવા દરો અમલી બની જશે. સોમવારથી છૂટક અનાજ, કરિયાણા અને કઠોળમાં 5 ટકા જીએસટી લાગુ કરવાના નિર્ણય સામે ગુજરાતના તમામ છૂટક વેપારીઓએ એક દિવસનું બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે LRD-2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.